ઓનલાઈન ટેસ્ટ


મુખપૃષ્ઠસ્‍પર્ધાત્‍મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્‍સર કી

જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર PDF


જિલ્‍લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા તા. ૧૨-૦૨-૨૦૧૭ના રોજ તલાટી કમ મંત્રી અને મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કર (પુરૂષ) સંવર્ગની યોજાયેલ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્‍સર કી


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક તથા ગ્રામ સેવક માટે અભીયોગ્યતા કસોટી ચકાસણી નાં હેતુ થી નોલેજ પાવર ટીમ તથા જુદા જુદા મહાનુભાવો નાં સહયોગ દ્વારા આયોજિત ઓનલાઈન ટેસ્ટ
આ કસોટી માં કુલ 50 પ્રશ્નો છે. પ્રત્યેક સાચા વિકલ્પ દીઠ 2 ગુણ આપવામાં આવશે.
દરેક પ્રશ્ન માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે 
તમારે બધાજ પ્રશ્નો નાં ઉત્તર આપવાના છે. ત્યાર બાદ સબમિટ કર્યા બાદ તમારું રીઝલ્ટ (આંશર કી) તમને જોવા મળશે 
મેરીટ લીસ્ટ અમારી ટીમ દ્વારા ટુંક સમયમાં આ લિંક પર મુકવામાં આવશે 

  • આપને વિનંતી કે આ ટેસ્ટ શક્ય હોય તેટલા વધુ સ્ટુડન્ટ આપે તેવો પ્રયત્ન કરો. જેનાથી એક ખરા મેરીટ ની દિશામાં આપણે જઈશું 
  • આ ટેસ્ટમાં ટોપ 3 નંબર લાવનાર સ્ટુડન્ટ ને અમારી ટીમ દ્વારા નોલેજ પાવર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

No comments:

Post a Comment